
Published in Sandesh · 4 September 2026
મારા શિક્ષકોએ માત્ર સફળ નહીં, સારો માણસ બનવાનું શીખવ્યું
A personal Teachers’ Day reflection on giving one’s best, remaining grounded and valuing character alongside knowledge.
Gujarati · Teachers’ Day · Personal reflectionOriginal publication
Sandesh newspaper
Published in the Vadodara edition of Sandesh on 4 September 2026 as part of its Teachers’ Day feature. Select the clipping to open the complete newspaper page.
Tap or click to enlargeThe lesson
Success matters. Character matters just as much.
મૂળ વિચાર
મારા શિક્ષકો હંમેશા કહેતા કે, તું જેટલું કરી શકે છે એટલું કરીને અટકી ન જતો; દરેક કામમાં થોડું વધારે અને પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરજે. માત્ર સારા ગુણ મેળવવાથી સફળતા મળતી નથી; સારો માણસ બનવું પણ એટલું જ જરૂરી છે. પુસ્તકી જ્ઞાન સાથે મહેનત, સાદગી અને સારા વર્તનનું મહત્વ સમજાવનાર મારા શિક્ષકોની આ શીખ જીવનભર જાળવવાનો મારો સતત પ્રયત્ન રહ્યો છે.
English context
Teachers do more than impart knowledge. They encourage us not to stop at what is merely possible, but to give a little more and bring our best to every effort. Their deeper lesson is that marks alone do not define success; hard work, simplicity, good conduct and humanity shape a meaningful life.
Knowledge with character